આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\overline{ OA }$ અને $\overline{ OB }$ એ છે $\odot( O , 21$ સેમી)ની પરસ્પર લંબ ત્રિજ્યા છે. જો $OD =10$ સેમી હોય, તો રેખાંકિત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)

1061-112

  • A

    $1125$

  • B

    $1106$

  • C

    $1208$

  • D

    $1008$

Similar Questions

$20$ સેમી લંબાઈના એક તારના ટુકડાને વાળીને એક વર્તુળના ચાપ-આકારમાં ફેરવવામાં આવે છે અને તે કેન્દ્ર આગળ $60^{\circ}$નો ખૂણો આંતરે છે, તો તે વર્તુળની ત્રિજ્યા શોધો. (સેમીમાં)

વર્તુળનો પરિધ $176\,cm$ છે. તો તેની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots cm$ થાય.

$36$ સેમી ત્રિજયાવાળા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ $54 \pi$ સેમી$^2$ છે. વૃત્તાંશને અનુરૂપ ચાપની લંબાઈ શોધો. (સેમી માં)

સમબાજુ ત્રિકોણના આકારનું એક ખેતર છે જેની દરેક બાજુની લંબાઈ $70$ મી છે. ખેતરના એક શિરોબિંદુ પર એક ગાયને $5$ મી લાંબા દોરડાથી બાંધેલ છે. ખેતરના જેટલા ભાગમાં ગાય ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)

વૃત્તાંશ આકારના એક ખેતરની ત્રિજ્યા $50$ મી છે. તેને ફરતે વાડ બનાવવાનો ખર્ચ ₹ $30$ $/$ મી લેખે ₹ $5400$ થાય છે. આ ખેતરને ખેડવાનો મજૂરી ખર્ચ ₹ $15$ મી$^2$ લેખે શોધો. (₹ માં)